સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન ,અહીંયાથી દર્શન કરો

સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન : ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.

આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં વખણાય છે અહી લોકોને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી અ મંદિરના દર્શને આવતા હોય છે.

સાળંગપુર હનુમાનજી મંદિરની લાઇવ આરતી મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટ https://www.salangpurhanumanji.org/

લાઈવ દર્શન અહીં ક્લિક કરો

એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *