e Samaj Kalyan] Divyang Sadhan Sahay Yojana 2022

Divyang Sadhan Sahay Yojana 2022

  • State Government: Government of Gujarat, Gandhinagar
  • Department Name: Social Justice and Empowerment Department
  • Article Name: Divyang Saadhan Sahay Yojana 2022
  • The language of the article: Gujarati and English
  • Application Process: Online
  • Last Date of Online Application: 31 July, 2022
  • Official Website: Click Here

35 Types of Business

ટ્રેડના નામ સહાયની મર્યાદા

  • કડીયાકામ:- રૂ.20,000/-
  • સેન્ટીંગ કામ:- રૂ.20,000/-
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ:- રૂ.20,000/-
  • મોચીકામ:- રૂ.20,000/-
  • દરજીકામ:- રૂ.20,000/-
  • ભરતકામ:- રૂ.20,000/-
  • કુંભારી કામ:- રૂ.20,000/-
  • વિવિધ પ્રકારની ફેરી:- રૂ.20,000/-
  • પ્લમ્બર:- રૂ.20,000/-
  • બ્યુટી પાર્લર:- રૂ.20,000/-
  • ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ:- રૂ.20,000/-
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ:- રૂ.20,000/-
  • સુથારીકામ:- રૂ.20,000/-
  • ધોબીકામ:- રૂ.20,000/-
  • સાવરણી સુપડા બનાવનાર:- રૂ.20,000/-
  • દુધ-દહી વેચનાર:- રૂ.20,000/-
  • માછલી વેચનાર:- રૂ.20,000/-
  • પાપડ બનાવટ:- રૂ.20,000/-
  • અથાણા બનાવટ:- રૂ.20,000/-
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ:- રૂ.20,000/-
  • પંચર કીટ:- રૂ.20,000/-
  • ફ્લોર મીલ:- રૂ.20,000/-
  • મસાલા મીલ:- રૂ.20,000/-
  • રૂ ની દીવેટ બનાવવી:- રૂ.20,000/-
  • મોબાઇલ રીપેરીંગ:- રૂ.20,000/-
  • હેર કટીંગ (વાળંદ કામ):- રૂ.20,000/-
  • ટ્રાયસીકલ:- રૂ.20,000/-
  • ફોલ્ડીંગ વ્હીલચેર:- રૂ.20,000/-
  • હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું:- રૂ.20,000/-
  • ફોલ્ડીંગ સ્ટીક:- રૂ.20,000/-
  • એલ્યુમીનીયમની કાંખ ઘોડી:- રૂ.20,000/-
  • કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ:- રૂ.20,000/-
  • બ્રેઇલ કીટ:- રૂ.20,000/-
  • એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે):- રૂ.20,000/-
  • સંગીતના સાધનો:- રૂ.20,000/-
  • The Right to Education (RTE) Act (2009), which makes rudimentary schooling a central right of each kid, is of incredible importance to the public authority just as tuition based schools.

Note: Plz always check and confirm the above details with the official website and Advertisement/ notification.

Divyang Sadhan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  • આધારકાર્ડની નકલ
  • ચુંટણીકાર્ડની નકલ
  • વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ

How to Apply

  • ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

Important Date

  • Last Date to Application: 31 July, 2022

Online Apply:- Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *